________________
સધર્મના ત ગુરૂગમ અને અભ્યાસથી પ્રાપ્ત થાય છે. ૧૫
તેઓ શ્રી “રિસમ્રાટના મધુરા ઉપનામથી જેને આલમમાં ગૌરવપૂર્ણ અતિ પ્રસિદ્ધ ધરાવે છે.
જૈન સમાજના અનેક પ્રજાવિક પૂજ્યપાદાચાર્યો અને પ્રખર વ્યાખ્યાતાઓમાં “સૂરિસમ્રાનું નામ અને સ્થાન આગળ પડતું મેખરે છે.
તેઓશ્રીના ચારિત્રબલનું, તેઓશ્રીની પૂનીતશાસનસેવાનું અને તેઓશ્રીના જીવનકાર્યનું જે પૃથકકરણ કરવું (કરવા ) બહુજ મુશ્કેલ છે અર્થાત્ વર્તમાન જૈન સમાજમાં મુખ્ય મુખ્ય સુંદર કાર્યમાં તેઓશ્રીને પૂર્વ હિસ્સો છે.
તેઓશ્રીએ એકવાર હાઠાના આસપાસના પ્રદેશમાં જીવદયાના શુભ કાર્ય માટે તેમજ મારવાડમાં આવેલ પ્રાચીન તીર્થ શ્રી કાપડ઼ાજીના રક્ષણ માટે તથા ત્યાં જૈનમંદિરમાં અન્યધમીઓ દ્વારા થતી જીવહિંસા બંધ કરાવવા માટે પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ જીવન ના સાટે જે સાહસપૂર્ણ જવલંત દષ્ટાંત પુરુ પાડયુ છે કે તે શ્રવણ કરી ભલભલાના હૈયામાં કાર્ય કરવાની ધગસ ને પ્રેરણા પૂરે છે.
તેઓશ્રી એ અગાધબુદ્ધિના પરિબલથી સ્વપર સિદ્ધાંતને અ૫ ટાઈમમાં ખુબખુબ ઉંડે અભ્યાસ કર્યો. અને તેના
હન રૂપે તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણાદિ વિવિધ વિષયના અનેક ગ્રંથરત્નની રચના કરીને, અપૂર્વ સાહિત્ય સેવા બMવી છે, તદુપરાન્ત અગાધ વિદ્વતાથી આપઈને “ભારત• ભૂષણ માલવીયાજી જેવાએ અનેક વખતે તેઓશ્રીની મુલાકાતે આવી વિકફ એગ્ય વાર્તાલાપ કર્યા છે,
તેઓશ્રીની શાસ્ત્રીય વાદવિવાદના પ્રસંગે અભીરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com