________________
શ્રી વીતરાગની સેવા, એ માનવજીવનને અપૂર્વ હાવો છે. ૯
ગુરૂભક્તિ અપૂર્વપ્રભાવક વ્યાખ્યાન શક્તિ, પ્રબળવિહતા, અને સચ્ચારિત્રશીલતા, સ્વાશ્રયપણ તથા નિસ્પૃહતા વિગેરે અનેક સદ્દગુણ તેઓશ્રીમાં જાણે એકી સાથે ખીલી ઉઠ્યા.
- તેઓશ્રીની ગંભીરતા, વિનયશીલતા અપૂર્વ શાસન પ્રભાવકતા આદિ સદગુણોથી આકર્ષાઈ તેઓશ્રીના વડિલ ગુરૂશ્ચાતા ગીતાર્થ શિરોમણિ પરમપૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજ સાહેબે સર્વ આગમેના યથાર્થ ચેગ વહન કરાવીને વિક્રમ સંવત ૧૮૦ના કાર્તિક સુદ ને શુભ દિવસે અને શુભ મહૂર્તે ભૂતપૂર્વ વળાગામમાં હાલના વલ્લભીપૂરમાં) ચતુર્વિધશ્રીસંઘની હાજરીમાં મહત્સવ પૂર્વક ગણિયદ અને માગસર સુદ ત્રીજે પન્યાસપદથી અલંકૃત કર્યા બાદ ગુજરાત, કાઠિયાવાડ વિગેરે દેશમાં ગ્રામાનુગામ વિચરીને અપૂર્વ દેશના શક્તિથી ઘણું ભવ્ય પ્રાણીઓને વિતરાગ કાંથેત સધર્મ સન્મુખકરી શાસનપ્રભાવનાના અનેક શુભ કાર્યો તેઓશ્રીના હાથે સમાજમાં થયા છે. ધમષીઓની સામે પ્રશસ્ત નિડરતા પૂર્વકની પ્રતિકાર કરવાની દક્ષતા, અને
(૧) વળા –પ્રાચીનકાલમાં વલ્લભીપુર અને હાલમાં પણ વલ્લભીપુર તરીકે પ્રસિદ્ધ છે.
(૨) વાંચક બધુઓ તેઓશોમાં એકપક્ષીય ખોટી નિડરતાને સદન્તર અભાવ છે. અર્થાત પ્રસ્તુત: નિડરતા એ વિશેષણ સમાજમાં અનેક વખત સાર્થક બની ગયા છે. ઉન્મત્ત થઈને અસંગત કથન અગર તો ઉસૂત્ર (સૂત્ર સિહાનથી વિરૂદ્ધ) ૫૫ણ માટે પોતે ઘણુજ ભીરૂ છે તેથી જ સમાજમાં કેટલીક વખત સ્વમતાગ્રહીઓની ચચીયારીઓની સામે માધ્યસ્થભાવે મૌન સેવે છે. જે કોઈ
અલ્પણ માણસ સૂર્યની સામે ધૂળ ઉપાડે, તે પણ સુર્ય તેને કાંઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com