________________
દેશદ્રોહ કરતાં પણ ધર્મદ્રોહ ભયંકર છે પ્રસંશાનાં લે વેરી પિતાના ખરા અંત:કરણથી તેઓશ્રીના યશોગાન હંમેશાં ગાયા કરે છે.
- તેઓશ્રીની તીર્થોદ્ધારની ભાવના લોકોત્તર છે. જગપ્રસિદ્ધ પ્રાચીન તીકોનાં ઉદ્ધાર માટે તેઓ શ્રી એ તનતોડ પ્રયત્ન આદર્યો છે. જેમ-ગુજરાતમાં મહાતી સેરીશાજી, શ્રી કુંભારીયાજી શ્રી અંબનતીર્થ–ખંભાત શ્રી પિસિનાઇ, આદિ તી અને મારવાડમાં શ્રીકાપડાજી, શ્રીરાણકપુરજી, વિગેરે તથા કાઠીયાવાડમાં મહાતીર્થ કદમ્બગિરિજી, શ્રી રાજા, શ્રી રેહશાળા, અને શ્રી વલ્લભીપુર આદિ તીર્થો અને બીજા અનેક સ્થાને માં-જિનમંદિર, જ્ઞાનમંદિર ઉપાય, અને ધર્મશાળા આદિ શુભ કાર્યોમાં લાખો રૂપીયા ખર્ચાવીને શ્રીસંઘ અને તીર્થ ભક્તિને અપૂર્વ લહાવે લઈ જેને આલમ ઉપર અનહદ ઉપકાર કર્યો છે વળ ચરમપુનીત પ્રાય:શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી, મહાતીર્થ શ્રી સમેતશિખરજી, શ્રી કેશરીયાજી શ્રી અંતરીક્ષજી, શ્રી કાપરડા અને શ્રી તારંગાજી, શ્રી પિસિનાઇ આદિ આપણા પરમ પવિત્ર તીર્થોના રક્ષણ માટે કરાતા સતત પ્રયાસમાં તેઓશ્રીએ અપૂર્વ કાર્યદક્ષતાપૂર્વક તનતોડ મહેનત કરી છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થાનિક પ્રતિનિધિ કાર્યવાહકે, અને રાજનગર વિગેરે શ્રીસના આગેવાન કાર્યકરોને સુવિદત છે.
આગોદ્ધારક પૂ. આ. શ્રીમદ સાગરાનંદસુરીશ્વરજી મહારાજને “મણિપદ પ્રદાન પણ સુરિસમ્રાટના વરદ હસ્તે થયેલ છે.
માસ્વાડ, મેવાડ આદિ પ્રદેશોના વિહારમાં તેઓશ્રી દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com