________________
૧૨ સર્વજ્ઞકથિત તત્વ શિવાય અન્ય કોઈ તત્વ નથી. તેરાપંથ ઢંઢક વિગેરે પાખંડી મતમાં ભલી ગયેલા શ્રાવકોને પુનઃ તે તે પાખડીઓના પંજામાંથી છોડાવી તે પાખંડીઓને જબર સામનો કરી અનેક ભદ્રપરિણામી ભવ્ય પ્રાણીઓને સ–ઉપદેશામૃતથી સિંચન કરી તેઓને સધમમાં સ્થાપન કર્યા છે. એ અસીમ ઉપકારના કાર્યોને આભાર સમગ્ર જૈન મથી યાવચંદ્રદિવાક સુધી પણ ભૂલી શકાય તેમ છેજ નહિ ?
તેઓશ્રોમાં (આ મહાપુરૂષમાં) એક મટે ગુણ એ છે કે અવસર વિના નિરર્થક બલવું નહિ. અર્થાત યોગ્ય ટાણુ જોઈને જ બોલે છે. જેમ વિક્રમ સંવત ૧૯૯૦માં રાજનગરે અખિલ ભારતવષય “શ્રી જૈન શ્વેતાપર મૂર્તિ. પૂજક મુનિસમેલન પ્રસંગે મંડપમાં-સાધુઓની સભામાં તેઓશ્રીએ ઘણા વખત સુધી ઉપેક્ષા ભાવે મૌન સેવી જ્યારે અવસર આવ્યું ત્યારે સિંહની જેમ પ્રશસ્ત નિડરતાપૂર્વક અવસરચિત વક્તવ્યથી સંમેલનના કાર્યને આગળ ધપાવી નિર્વિઘતાથી સંમેલનને પાર ઉતાર્યું. એવી રીતે જૈનશાસનના ઘણું કાર્ય માં અવસરચિત પિતાનું કર્તવ્ય બજાવી, શાસનની શોભામાં વધારે કર્યો છે. પરંતુ નિરર્થક વાણીવિલાસથી ધાર્મિકસમાજમાં કલેશના બી નથી વાવતા એજ આ મહાપુરૂષની ઉત્તમતા જગ જાહેર છે.
૩ કેટલીકવાર આપણે જગતમાં દૃષ્ટિ ફેરવી જોઇશું તો અનુભવે માલુમ પડશે કે તુચ્છ આત્માઓ દુન્યવી સ્વમાન માટે સમાજ કે ધર્મને વગેરે અને પિતાના પરમ ઉપકારી ગુરુવર્યો આદિને પણ ક્લેર ઉપજાવે છે તેથી સમાજમાં અપા, ભદ્રિક અને સરળ આત્માઓ પરંપરાથી વિરૂદ્ધ આચરણે જોઇ ધર્મ-વિમુખ થઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com