Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ તે કુતરું ઘડીભર પણ ન ટકે, પણ એક વખત ભોલી પ્રજામાં ભ્રમણ ઉત્પન્ન કરવા જોરથી પ્રયાસ કરી જુએ. હઠાગ્રહીઓના કુત અને અસ૬ કલ્પનાઓની સામે તે એક પણ દલીલ નકામી છે. કારણ કે કહ્યું છે કે- “પપપ જ જાતિ જેમકે –હાલમાં કેટલાક વખતથી નામધારી સુધારા તરફથી સદ્દધર્મ આરાધક પ્રજામાં શાસ્ત્રાનુસારી જે છે યથાશક્તિએ ધર્મ આરાધનામાં જોડાતા હોય તેઓને યેનકેન પ્રકારે વિઘ-અન્તરાય કરવાના આશયથીજ પર્યુષણ જેવા મહામાંગલિક૫ર્વ વિગેરેમાં વ્યાખ્યાનમાલાઓ કે એના જેવા બીજા આડકતરા કાર્યક્રમે ઉભા કરીને અલ્પ-અભ્યાસી બાળકોને શ્રી કલ્પસત્ર શ્રવણ અથવા ગુરૂ મુખે વ્યાખ્યાન સાંભળવા જતાં રોકવા માટે જ એક યુક્તિ રચી છે. એને કયા સમજુ મનુષ્ય ઈન્કાર કરી શકે તેમ છે ! વસ્તુતઃ હાલના કેટલાક વક્તાઓ અને સાક્ષર પણ કેવળ સ્વબુદ્ધિ અનુસાર અનુમાને અને અવાસ્તવિક કલ્પનાઓ કરી કેટલીક વાર નક્કર સત્ય વસ્તુને પણ વિખી નાંખે છે. આવી આવી કલ્પનાઓને દેખીને જ સ્વર્ગસ્થ મહામહેધ્યાય ૫. દુર્ગાપ્રસાદ અને શ્રી પાંડુરંગ પરબને સાફ સાફ લખવું પડયું છે કે "प्रायः यूरोपियन बिद्वानोंका यह स्वभाव हि है कि भारतवर्षके प्राचिनतम ग्रन्थों एवं उनके रचयिताओं को अर्वाचीन सिद्ध करनेका जहांतक हो शके वे प्रयत्न करते हैं। और उनका प्राचीनत्व दढ प्रमाण मिल भी जावे तो उसको 'प्रक्षिप्त' कहकर अपनेको जो अनुकूल हो उसे માને છે તે છે” (નિર્જયાર ન કરિાર “રાત્રિાર” संस्कारण भूमिका, भूमिका पृ. १) અહિ આશ્ચર્યની વાત એ છે કે આપણા દેશના કેટલાક સાક્ષર પણ વિદેશીઓની નકલ ‘વિના અકલે કરે છે જેમકે આપણા પૂર્વજે અસભ્ય અને જંગલી વાંદરા કે વાંદરા જેવા હતા. ધીમે ધીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 98