________________
રચના કરેલ, તે સંસ્કૃત પદ્મબદ્ધ વિક્રમચરિત્રમાંથી અમુક રજકણે લઈ જીવન રેખા દોરેલ છે. અર્થાત્ મુળ ચરિત્રના આધારે અહિં બે ચાર વિશિષ્ટ પ્રસંગેનું જ વિવરણ કરેલ છે. આમાં જે કે બે, ચાર પ્રસંગોમાં વાચકબધુઓની રેચક્તા માટે બે ચાર સ્થળોએ સહજ પુષ્ટિકારક અને વિવેચનાત્મક વર્ણન કરેલ છે, પણ મૂળ વસ્તુને ક્ષતિ ન પહોંચે તેના માટે ખાસ કાળજી રખાઈ છે.
મૂળ સંસ્કૃતચરિત્રમાં દાન, પરોપકાર, સાહસ વિગેરે ગુણેના સંબંધમાં તથા સ્ત્રીચરિત્ર આદિમાં અભૂત ચમત્કારી રસભર્યા દષ્ટાન્ત પણ અનેક કહેવામાં આવ્યા છે. પણ સ્થળ સંકોચને કારણે અત્રે આ નાની પુસ્તીકામાં આપી શકયા નથી. કથાનકના જિજ્ઞાસુ આત્માઓએ વિક્રમાદિત્યનું સંપૂર્ણ ચરિત્ર અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી અને વિક્રમ તેમજ પ્રભાવકશ્ચરિત્ર તથા પ્રબંધચિંતામણિ આદિ ગ્રંશે ખાસ અવલેકવા જોઈએ.
લેખક : શ્રી નેમિ-અમૃત–ખાવિ ચરણે પાસક,
મુનિ નિરંજન વિજય.
"વિક્રમાદિત્યમહારાજનું સંપૂર્ણ ચત્રિને હિત્રિ અનુવાદ આજ લેખક તરફથી તૈયાર થાય છે. તે પ્રાયે કરીને ચાર વિભાગમાં બહાર પાડવા વિચાર છે. તે શિધ્ર બહાર પાડવા ગ્રંથમાલા” ઉમેદ રાખે છે.
લી. પ્રકાશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com