Book Title: Avantipati Maharaja Vikramaditya
Author(s): Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 17
________________ ૪ તપ અને સંયમ, એ સંસાર-રાગનું ઔષધ છે. શ્રી ગુરૂતુતિ કાવ્ય (ગઝલ) વિજયનેમિસૂરિ પ્યારા, ભવિક ના ભવ્ય કરનારા; અબુધ અજ્ઞાન હરનારા, અમારે આંગણે આવ્યા. જે ૧ સૂરિશણગાર દીપે છે, ભવિક હૈયા હરી લે છે શાસનસમ્રાટ જેએ છે, પરમ પુદયે પામ્યા, જે ૨ નૂતન જીન ચિશોભાવી, કદમ્બપુરી ને દીપાવી; જાણે સુરપુરી અહીં આવી, અમારે આંગણે આવ્યા, પ્રભાતે જે કરે દર્શન, મળે સમ્યક પ્રભુ દર્શન ઉદય પામે અતિ નંદન, પરમ પુણોદયે પામ્યા. છે ૪ છે. નિબડ સંસારની માયા, હઠાવે શ્રી ગુરુશયા; ગંભીર ઉપદેશ વરસાયા, અમારે આંગણે આવ્યા. એ પો અતિશય વૃદ્ધ છે કાયા, છતાં કંચન સમી છાયા : સવિ એ શીયલ નીમાયા, પરમ પુણ્યદયે પામ્યા. એ દો ગુરુ છે બાળબ્રહ્મચારી, કયા દિલમાં વસે સારી છત્રીશ ગુરુ ગુણ ભંડારી, અમારે આંગણે આવ્યા. | ૭ | મધુરીદેશના આપી, અનેક નૃપ કુમતિ કાપી; દયાવૃત્તિ દિલે સ્થાપી, પરમ પુણોદયે પામ્યા. આ ૮ છે બુદ્ધિસિંહ પાઠશાલાના, કરે સ્તુતિ સદા બાલે; સકલ જવને તમે બહાલા, અમારે આંગણે આવ્યા. ૯ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98