________________
શ્રી જૈનધર્મ, એ સર્વ ધર્મોમાં પ્રધાન છે.
साधुनां दर्शनं पुण्यं, तीर्थभूताहि साधवः । तीय फलति कान, सद्यः साधु समागमः ॥ १॥ धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ देशको गुरुच्यते ॥२॥
સંગત કાજે સંતકી, કદી ન નિષ્ફલ હોય; લેહા પારસ ફરસસે, સભી કંચન હેય. જનની જણ જે ભક્તજન, કાં દાતા કાં શૂર નહી તો રહેજે વાંઝણ, મત ગુમાવીશ નુર. ગુરૂ માટે સંસારમાં ગુરૂસમ અવાર ન કેય; ત્રણ કાલે ત્રણ લેકમાં ગુરૂપદ ગિરૂઓ જય. દેવ ગુરૂ એ દેયમાં, માટે ગુરૂ ગુણવંત; સ્વપર પ્રકાશક સ૬થરૂ, એલખાવ્યા ભગવંત સર્વ તત્વનું તત્વ છે, સર્વશાસ્ત્રનું મુખ; સર્વમાન્ય ગુરૂદેવ છે, આપે શિવપુર સુખ. ફકીર ફકીરી દૂર છે, જેઈસી લંબી બજાર
ચડે તે રસ ભરપુર છે, પડે તે ચાના રહે ગુરૂ ગુરૂ નામ ધરાવે સહુ, ગુરૂને ઘેર બેટાને વહે; ગુરને ઘેર ઢાંઢાને ઢાર, અખા (ભગત) કહે એનું કેમ?
આપ વળાવા ને આપે ચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com