________________
૪
તપ અને સંયમ, એ સંસાર-રાગનું ઔષધ છે.
શ્રી ગુરૂતુતિ કાવ્ય (ગઝલ)
વિજયનેમિસૂરિ પ્યારા, ભવિક ના ભવ્ય કરનારા; અબુધ અજ્ઞાન હરનારા, અમારે આંગણે આવ્યા. જે ૧ સૂરિશણગાર દીપે છે, ભવિક હૈયા હરી લે છે શાસનસમ્રાટ જેએ છે, પરમ પુદયે પામ્યા, જે ૨ નૂતન જીન ચિશોભાવી, કદમ્બપુરી ને દીપાવી; જાણે સુરપુરી અહીં આવી, અમારે આંગણે આવ્યા, પ્રભાતે જે કરે દર્શન, મળે સમ્યક પ્રભુ દર્શન ઉદય પામે અતિ નંદન, પરમ પુણોદયે પામ્યા. છે ૪ છે. નિબડ સંસારની માયા, હઠાવે શ્રી ગુરુશયા; ગંભીર ઉપદેશ વરસાયા, અમારે આંગણે આવ્યા. એ પો
અતિશય વૃદ્ધ છે કાયા, છતાં કંચન સમી છાયા : સવિ એ શીયલ નીમાયા, પરમ પુણ્યદયે પામ્યા. એ દો
ગુરુ છે બાળબ્રહ્મચારી, કયા દિલમાં વસે સારી છત્રીશ ગુરુ ગુણ ભંડારી, અમારે આંગણે આવ્યા. | ૭ | મધુરીદેશના આપી, અનેક નૃપ કુમતિ કાપી; દયાવૃત્તિ દિલે સ્થાપી, પરમ પુણોદયે પામ્યા. આ ૮ છે બુદ્ધિસિંહ પાઠશાલાના, કરે સ્તુતિ સદા બાલે; સકલ જવને તમે બહાલા, અમારે આંગણે આવ્યા. ૯ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com