________________
દ્ધિસેન દિવાકર
આચાર્યે રાજાના મનભાવ જાણી લઈને મેટા અવાજે તેને ધર્મલાભ” કહ્યું,
રાજા આચાર્યશ્રીની પ્રખર પ્રતિભા જોઈને મનમાં જ પ્રસન્ન થયું અને બે ઃ ખરે જ આપ સર્વજ્ઞ છે.”
આચાર્ય સિદ્ધસેન એકવાર પૂર્વ દેશના કુમરી નગરમાં પધાર્યા. ત્યારે રાજા હતે દેવપાલ. આચાર્યની તેજસ્વી પ્રતિભાથી પ્રભાવિત થઈને તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો તથા આચાર્ય દેવને પરમ ભક્ત બની ગયે.
એક વખત વિજય વર્મા નામના રાજાએ તેના પર ચઢાઈ કરી. દેવપાલ ગભરાય. આચાર્યશ્રીને પ્રાર્થના કરી. આચાર્યું
સુવર્ણ” વિદ્યાથી સોનું તથા “સરસપ’ વિદ્યાથી સેંકડે યુદ્ધવીર, તૈયાર કર્યા. આથી દેવપાલે તેમને ' દિવાકર”ની ઉપાધિથી અલંકત કર્યા તથા છત્ર, ચામર, પાલખી વગેરે રાજસી ઠાઠ અર્પણ કર્યા.
આચાર્ય સિદ્ધસેને પિતાની મર્યાદાઓ ભૂલી જઈને આ વસ્તુએને ઉપગ કરવા માંડ્યો. આ બાબતની જાણ જ્યારે આચાર્ય વૃદ્ધવાદીને થઈ ત્યારે એમને ખૂબ જ દુ:ખ થયું. પોતાના ગ્ય શિષ્યનો ઉદ્ધાર કરવા માટે આચાર્ય વૃદ્ધવાદી વેશપલટો કરીને કમર નગર આવ્યા. જ્યારે સિદ્ધસેન દિવાકર આરામદાયક પાલખીમાં બિરાજીને રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધવાદી એમની પાસે ગયા અને એક ગાથા કહી :
માટે આગામી દિવાળા હતા ત્યારે
કરાઈના દાણા મંતરવા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org