________________
સમશ્યાના ઉકેલ
૧૫૩
ડોશી તરત જ પોતાની દીકરીને મેલાવી આવી, યુવકે પેલા ચમકદાર હીરો કાઢીને છોકરીના હાથમાં મૂકી દીધે!. મૂલ્યવાન હીરાને એ તુરત જ ઓળખી ગઇ અને પોતાની પ્રતિજ્ઞા મુજબ યુવકના ચરણોમાં સમર્પિત થઈ ગઈ.
વૃદ્ધાએ એ બન્નેનાં લગ્ન કરાવી દીધાં. યુવક લઈને પોતાને ઘેર આવ્યેા. આમ તેની ગરીબી સદાને માટે દૂર થઈ ગયાં.
જ્ઞાની પુરુષ પાસે ભલે તેણે પે!તાની સમશ્યા નહાતી રજૂ કરી પરંતુ ખીજ ત્રણની સમશ્યાઓને પ્રાધાન્ય આપ્યુ તે તેની પરોપકારવૃત્તિને લીધે એની સમશ્યાએને ઉકેલ આપે આપે જ થઈ ગયા.
Jain Education International
ધન અને પત્ની અને એકલતા
For Private & Personal Use Only
www.jainelibrary.org