________________
કળદેવતા
ભિક્ષા માગીને એક શિષ્ય ગુરુ પાસે ગયો. અને ભિક્ષાપાત્રમાંથી એક પછી એક વસ્તુ કાઢીને બતાવવા લાગ્યો.
ગુરુ બોલ્યા : “વત્સ ! આજ આટલું બધું મોડું શાથી થયું ?' - નમ્રતાથી શિષ્ય જવાબ આપ્યો : “ભિક્ષા માગતાં માગતાં હું એક ઊંચી અટારીએ પહોંચ્યો. ગૃહિણીએ મારું સ્વાગત કર્યું અને એક લાડુ મારા ભિક્ષાપાત્રમાં મૂક્યો. લાડુ લઈને જે હું ચાલતો થયો તે જ એક વિચાર આવ્યો કે આ લાડ તે મારા ગુરુદેવને કામ આવશે, તે મને શું મળશે ? લાડુની મીઠી સુગંધથી મારું મન લલચાયું. આથી તુરત જ મેં રૂપપરિવર્તન કરવાની વિદ્યાથી એક બાળકનું રૂપ લીધું અને ત્યાં પાછા ગયે. પહેલાંની જેમ જ ગૃહિણીએ મને એક લાડુ આપે.
વળી ચાલતાં ચાલતાં વિચાર આવ્યો કે એ લાડુ તે મારા સાથીદારને આપ પડશે અને હું એમ જ રહી જઈશ. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org