Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 214
________________ આચાર્ય ભદ્રબાહુ પચાવી શકે તેમ ન હતું. પરંતુ સંધના ખૂબ આગ્રહથી છેલ્લાં ચાર પૂર્વે શીખવ્યા તો ખરાં પણ તેના અર્થ ન દર્શાવ્યા તથા બીજા એને તેની વાચના આપવાને ચોખે નકાર કર્યો. અર્થની દૃષ્ટિએ છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુ જ છે. સ્થૂલિભદ્ર શબ્દની દષ્ટિએ ચૌદ પૂર્વી હતા અને અર્થની દષ્ટિએ દશપૂવ હતા. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત આચાર્ય ભદ્રબાહુને એકનિષ્ઠ ભક્ત હતો. તેના દ્વારા લેવાયેલાં સ્વનેનું ફળ તેઓએ બતાવ્યું હતું. જેમાં પંચમકાળની ભાવિ સ્થિતિનું રેખા ચિત્ર હતું. શ્વેતાંબર અને દિગંબર બને પંથમાં ભદ્રબાહુને એક જ્યોતિર્ધર આચાર્ય ગણવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234