Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ આચાર્ય હરિભક ૨૨૩ ૧૪૪૪ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કરી અને આ ગાથાઓના આધારે “સમરાઈગ્ય કહા' નામના ગ્રંથની રચના કરી. રાજેશ્વર સૂરિએ “પ્રબન્ધકેશમાં તથા મુનિ ક્ષમાકલ્યાણજીએ ખતર ગ૭ પટ્ટાવલિ'માં બૌદ્ધો સાથેના શાસ્ત્રાર્થનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ મંત્રો દ્વારા એમના નાશની વાત કહી છે. સાથે જ હરિભદ્રના ક્રોધને શાંત કરવાનું શ્રેય જિનભદ્રને ન આપતાં યાકિની મહત્તરાને આપ્યું છે. આચાર્ય હરિભદ્દે મહત્ત્વના જૈન સાહિત્યનું સર્જન કરીને ધર્મની ખૂબ જ સેવા કરી છે–મહત્તા વધારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234