Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ કરુણામૂર્તિ ભગવાન સવિતા નારાયણ પિતાનાં સુવર્ણ કિરણોથી આકાશ પર આધિપત્ય જમાવીને જાણે રમત રમી રહ્યા હતા. ચારે બાજુ ગ્રીમનું સામ્રાજ્ય છવાયેલું હતું. એક મહામુનિ રસ્તા પર ચાલી રહ્યા હતા. એમને ચમકત ઉજજ્વળ ચહેરે, વિશાળ તેજસ્વી લલાટ, તિર્મય નયન અને સ્મિતરંગ્યું મુખકમળ જેઈને નાગરિકે આશ્ચર્યમાં ગરકાવ થઈ રહ્યા હતા કે આ શું ? એક સૂર્ય તે આકાશમાં છે, ત્યાં આ બીજે સૂર્ય પૃથ્વી પર કયાંથી આવ્યો ? કાયા તે તપશ્ચર્યાને લીધે કૃશ થઈ ગઈ છે. છતાં એમના વદન પર કેટલું તેજ ચમકે છે ? એમની તેજસ્વિતા સામે ગગનમંડળમાં વિચરતા સૂરજદેવ પણ ઝાંખા લાગે છે. તે મહાશ્રમણ નીચી નજરે ચાલ્યા જતા હતા, ચૂપચાપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234