Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ અતીતનાં અજવાળાં ટુકડા પણ બાજુ પર હટાવી શકતા નથી ત્યારે તમારી પાસે એ આશા ક્યાંથી રાખી શકું કે તમે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના માર્ગમાં આવતાં વિદને અને અડચણરૂપી શિલાઓ દૂર કરી શકશે. શિક્ષણનો અર્થ એવો નથી થતું કે પુસ્તકે કંઠસ્થ કરવાં અથવા અમુક વિષય ઉપર રૂઆબદાર ભાષણ આપવું, પરંતુ શિક્ષણ તે એ જ છે જે જીવન ઉજાળે અને મુક્તિ અપાવે. - ત્રીજા શિષ્યનું કપાળ ચૂમતાં તેમણે કહ્યું : “વત્સ! તું પરીક્ષામાં સંપૂર્ણ સફળ થયું છે. તારું જ્ઞાન હંમેશાં વધતું રહે. શુકલ પક્ષના ચંદ્રની પેઠે તારી કીર્તિ-કૌમુદી હરપળ, હરદિન ઉત્તરોત્તર વધતી જ રહે. મારા શુભાશિષ તારી સાથે છે. તું જા અને નામ ઉજાળ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234