________________
અતીતનાં અજવાળાં
ટુકડા પણ બાજુ પર હટાવી શકતા નથી ત્યારે તમારી પાસે એ આશા ક્યાંથી રાખી શકું કે તમે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના માર્ગમાં આવતાં વિદને અને અડચણરૂપી શિલાઓ દૂર કરી શકશે. શિક્ષણનો અર્થ એવો નથી થતું કે પુસ્તકે કંઠસ્થ કરવાં અથવા અમુક વિષય ઉપર રૂઆબદાર ભાષણ આપવું, પરંતુ શિક્ષણ તે એ જ છે જે જીવન ઉજાળે અને મુક્તિ અપાવે. - ત્રીજા શિષ્યનું કપાળ ચૂમતાં તેમણે કહ્યું : “વત્સ! તું પરીક્ષામાં સંપૂર્ણ સફળ થયું છે. તારું જ્ઞાન હંમેશાં વધતું રહે. શુકલ પક્ષના ચંદ્રની પેઠે તારી કીર્તિ-કૌમુદી હરપળ, હરદિન ઉત્તરોત્તર વધતી જ રહે. મારા શુભાશિષ તારી સાથે છે. તું જા અને નામ ઉજાળ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org