Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 207
________________ શિષ્યની પરીક્ષા. સંધ્યાની લાલિમા સમાપ્ત થઈ ગઈ હતી. આચાર્ય વિશ્વકીતિ અધ્યાપન કાર્યથી મુક્ત થઈને ઘાસની શવ્યા પર વિશ્રામ લઈ રહ્યા હતા. ત્યાં જ એમને ત્રણ શિબો હાજર થયા અને બોલ્યા : ગુરુદેવ! હવે અમારું શિક્ષણ પૂરું થયું છે. આથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આજ્ઞા માગીએ છીએ.” અને શિષ્યોની ઇરછા જોઈ આચાર્ય આજ્ઞા આપી. ત્રણેય શિષ્યો આનંદથી પોતપોતાના સ્થાને જવાની તૈયારી કરવા લાગ્યા. એમના ગયા પછી ગુરુદેવે વિચાર્યું કે મેં એમને જવાની રજા તે આપી છે પરંતુ પરીક્ષા તે લીધી નહિ કે ત્રણેમાં જવા માટે યોગ્ય કોણ છે ? કેણ મારું નામ વધુ ઉજાળશે અને કોણ નહિ ? પ્રાત:કાળે હજુ તે ઉષાનાં સેનેરી કિરણ પણ કૂટવાં ન હતાં ત્યાં આચાર્ય ઊઠયા અને શૌચઆદિથી પરવારવા તેઓ એક જ દિશામાં ચાલ્યા જ્યાંથી આજે પેલા ત્રણે શિષ્યો જવાના હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234