________________
કરુણામૂર્તિ
૧૯૭
ઉપાડયુ અને શાંત ચિત્તો એ હળાહળ શાક આરેાગી ગયા. કીડીઓ અને ખીન્ન પ્રાણીઓની રક્ષા કાજે આત્મસમર્પણ કરનાર એ ધર્મ મૂર્તિ, ધર્માં રુચિ અનગારના બલિદાનથી ગગનમંડળમાં અનુકંપાના સહિમાના જયઘેષ ઊઠયો.
દીધું નાગશ્રીએ કટું શાક જેને,, એ ધ રુચિએ, કર્યું. વિષપાન કેવું.'
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org