Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ ક્ષમામૂતિ ૧૯૩ મેરુ પર્વતની પેઠે મુનિ અચળ ઊભા હતા. શાંત ચિત્તે જુલમ અને પીડા સહન કરી રહ્યા હતા. ક્રોધને પ્રેમથી જીતતા હતા, શરીરમાંથી લાહીની ધારા વહી રહી હતી. પરંતુ હૃદયમાંથી તે વધુ તે વધુ સ્નેહની ધારા છૂટતી હતી. ન એમને રાજા પ્રત્યે દ્વેષ હતા, ન પોતાના શરીર પ્રત્યે. રાગ–કનાં પડળ દૂર થતાં જ આત્મા કેવળ જ્ઞાન અને કેવળ દનના દિવ્ય પ્રકાશથી ઝળાંઝળાં થઈ રહ્યો હતા. દંડ દેનારાઓન! હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. ‘ક્ષમામૂર્તિ અમને ક્ષમા કરો.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234