________________
મૂખાઓની યાદી
૧૮૭
બીરબલ : “બેઅદબી માફ, હજુર ! પરંતુ જેને આપ જાણતા નથી, ઓળખતા નથી. એવા સેદાગરને આપે એક લાખ રૂપિયા આપ્યા તે શું મૂખઈ નથી ?'
અકબર : “અને જે તે સેદાગર ઘેડા લઈ આવે છે? તને શું દંડ દઉં ?'
બીરબલ : જહાંપનાહ! જો એ ઘેડા લઈને આવશે તે આપની જગ્યાએ તેનું નામ લખી દઈશ. એ રીતે મને દંડ આપવાને તો કેઈ સવાલ જ પેદા થતો નથી.”
બાદશાહ ચૂપ થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org