SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મૂખાઓની યાદી ૧૮૭ બીરબલ : “બેઅદબી માફ, હજુર ! પરંતુ જેને આપ જાણતા નથી, ઓળખતા નથી. એવા સેદાગરને આપે એક લાખ રૂપિયા આપ્યા તે શું મૂખઈ નથી ?' અકબર : “અને જે તે સેદાગર ઘેડા લઈ આવે છે? તને શું દંડ દઉં ?' બીરબલ : જહાંપનાહ! જો એ ઘેડા લઈને આવશે તે આપની જગ્યાએ તેનું નામ લખી દઈશ. એ રીતે મને દંડ આપવાને તો કેઈ સવાલ જ પેદા થતો નથી.” બાદશાહ ચૂપ થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy