SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમામૂતિ ગ્રીષ્મઋતુના ઉગ્ર વાયુની ઉષ્ણતાથી સમગ્ર ભૂતળ જાણે સળગી ઊઠયું હતું. માનવ-શરીરમાં એ તાપથી સંતાપ જાગ્રત થતો હતો આ સંતાપથી બચવા માટે બધાં પ્રાણીઓ પોતપોતાના સ્થાનોમાં લપાઈ ગયાં હતાં. એ બળબળતા બપોરે પણ રાજમહેલમાં ઠંડક હતી. સમ્રાટ પિતાની પટરાણી સાથે બેસીને અમન-ચમનમાં ગુલતાન થઈ ગયે હતો. ચંદનની સુમધુર સૌરભથી આ મહેલ મહેંકી ઊઠયો હતો. આ વૈભવ વેરાયેલો જોઈને તેને અહંકારને સાગર ઉછાળા મારી રહ્યો હતે. મહારાણુએ પિતાના ચાતુર્ય અને સહૃદયતાથી મહારાજ પિતાના વશમાં કરી લીધા હતા. હાથમાં પાનનું બીડું લેતાં મહારાજ બેલ્યા : “હૃદયેશ્વરી ! -આજ તે હું તને મારા હાથે ખવડાવીશ. મદિરા તે તું પીતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy