SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મૂઓની યાદી ઉત્તમ અને જાતવાન ઘોડા લઈને એક સોદાગર દિલ્હીના દરબારમાં આવ્યું. બાદશાહ અકબરને એ બધા જ ઘોડા ગમી ગયા અને તેણે બધા ઘડા ખરીદી લીધા. ઉપરાંત રૂપિયા એક લાખ સોદાગરને આપી બાદશાહે તેને એવા જ ઉત્તમ અને બીજે વર્ષે પણ લાવવાનું કહ્યું. સોદાગરના ગયા પછી થોડા દિવસો વીતી ગયા બાદ બાદશાહે કહ્યું : “બીરબલ! હિન્દુસ્તાનમાં જેટલા બેવકૂફ હોય તેની સૂચિ તૈયાર કરાવવાની મારી ઈચછા છે.” બીરબલઃ “જી હજૂર! એ કાર્ય આજથી જ કરવામાં આવશે.” થોડા જ દિવસમાં સૂચિ તૈયાર થઈ ગઈ અને બાદશાહ સલામત સમક્ષ પેશ કરવામાં આવી. સૂચિ ખોલતાં જ બાદશાહે જોયું કે સૌથી પ્રથમ તેનું જ નામ છે. એ જોતાં જ તે લાલપીળા થવા લાગ્યો અને બોલ્યો : “આ શું છે ? બોલ, તેં આ શું લખ્યું છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy