SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ફળાદેવતા ૧૮૫ સમ્રાટ ભરત તે ખેલ રજૂ થયે હતેા. એમનો જન્મ, ઞળપણ અને તેમાંથી ધીમે ધીમે મેટા થવાની પ્રક્રિયા, રાજવ્યવસ્થા અને ‘ ચક્રરત્ન ’ની સાધના એમ એક પછી એક પ્રસંગે તખતા ઉપર થઈ રહ્યા હતા. રાજા ભરતે ભવ્ય દૃ ણુ-મહેલનું નિર્માણ કરાવ્યું હતું. રાજા સુંદર વસ્ત્રાભૂષણે સજી કાચ-ધરમાં દાખલ થાય છે અને તેને નિહાળતાં નિહાળતાં જ એમના હાથમાંથી વીંટી પડી જાય છે. આ દૃશ્ય ભજવતાં ભજવતાં જ તેના મનમાં ચિન્તનના સ્ફુલ્લિ ંગો ઊછળવા લાગ્યા : · અરે ઢોંગી! કયાં તું અને કાં ભરત ચક્રવર્તી. કાં તારું અધમ જીવન અને કાં એ મહાપુરુષનુ જીવન ? રાજ્ય ભરત તેા કમલની પેઠે સાંસારમાં રહીને જ સંસારથી અલિપ્ત રહેતા હતા જ્યારે તુ તે! વાસનાને ગુલામ છે. એ મહાપુરુષની નકલ કરતાં તને શરમ નથી આવતી ? ' તેની આંતર ચેતના જાગી ગઇ. આમાણે ઉતારતાં ઉતારતાં આત્મ-મંથન ચાલ્યું અને આત્મ- નૈતિ ગૃત થઇ ગઈ. પ્રેક્ષકોએ ધનના ઢગલા ખડકી દીધા પરંતુ એ સહેજ પણ ડગ્યા નહિ. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને અપાર આત્મવૈભવ તેને પ્રાપ્ત થયા હતાં. તે તે। નિહાલ થઈ ગયા. પ્રેક્ષકે તેને જોઈ ને રસ્ત་ અની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy