________________
અલગ અલગ સજા
બાદશાહ અકબર પિતાના સિંહાસન ઉપર બિરાજમાન હા. વજીર અને દરબારીઓ પણ પોતપોતાનાં આસને ઉપર આરૂઢ હતા. આ સમયે કેટવાળે બાદશાહની સામે એક અપરાધી રજૂ કર્યો અને કહ્યું: “હજૂર ! આ માણસે ચોરી કરી છે.”
બાદશાહે તેને નખશિખ નિહાળ્યો અને મીઠા અવાજે કહ્યું ઃ આ કામ તમારે માટે નથી. જાઓ હવેથી સારી રીતે
રહેજો.”
તેના ગયા પછી બીજ અપરાધીને લાવવામાં આવ્યો. તેણે પણ ચેરી જ કરી હતી. બાદશાહે તેને સારી રીતે જોયો, પછી ગેડી ગાળ દઈને કહ્યું: “ચાલે જ મારી સામેથી.”
તે ચાલ્યો ગયે. હવે ત્રીજે ગુનેગાર રજૂ થયું. તેણે પણ ચેરીને જ ગુનો કર્યો હતો. તેના તરફ સામાન્ય નજરે જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org