________________
અતીતનાં ભાગમાં એ જ વખતે પિતા વિચિત્ર વેશવાળા પુરુષે ઃ મહારાજ જરા આપ પણ મારી સાથે ચાલે. હું અને તેથી પણ વિચિત્ર દશ્ય બતાવીશ. યુધિષ્ઠિર તેની સાથે ચાલ્યા. એમણે જોયું કે એ માણસે માથા ઉપર જોડા બાંધ્યા હતા અને એક ઘડે ઊંચકીને તેનું પાણી બીજા છ ઘડામો નાખહતેનીધી છે કે ઘડા ભરાઈ જતા હતા. પછી એ છ ધડા ઊંચકીને પેલો ઘડામાં તેનું પાણી રેડતો હતો તે પણ એ ઘડે ખાલી ને ખાલી જે રહેતું હતું. યુધિષ્ઠિને એ વસ્તુ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું.
જોતજોતામાં વિચિત્રી પુરુષ દિવ્ય દેવના રૂપમાં પ્રકટ થયું. તેણે કહ્યું “આપ સૌએ જે વિચિત્ર વસ્તુઓ જોઈ તેને અર્થ આ પ્રમાણે થાય છે ?
પહેલાં આપે એક પાડે છે જે બાર મોઢથી ચ હતો તે પણ તેનું પેટ ખાલી ખાલી જ રહેતું હતું. એને અર્થ એ જ કે કળિયુગમાં રાજ્યના અધિકારીઓ ચારે બાજુથી લાંચ લેશે તે પણ તેઓ કદી સંતુષ્ટ નહિ થાય.
t
"
નવ-જાત વાછરડીના ધાવવાની વાત સૂચવે છે કે કળિયુગમાં મા-બાપ પોતાની દીકરીના પૈસા લઈને પિતાનું ગુજરાન ચલાવશે. પૈસા મેળવવા પિતાની પુત્રીના લગ્ન ગી અને વૃદ્ધ પુરુષ સાથે કરતાં તેઓ લેશ પણ ખચકાશે નહિ.
સોનાના પિંજરમાં બેઠેલે કાગડો અને તેને રાજહંસ સેવકોનું તાત્પર્ય એ જ કે કળિયુગમાં હલકા લોકે રાજ્ય કરશે. અત્રે ઉત્તમ પુરુષોને તેમની સેવા કરવી પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org