________________
કલિયુગના આધ
૧૯૭
આજુબાજુના કુંડનું પાણી પરસ્પરમાં પડે અને વચ્ચેના કુંડમાં ટીપુ ય ન પડે એ કળિયુગમાં માનવની બદલાયેલી વૃત્તિનું એ પ્રતીક છે. તે પોતાનાં સગાં ભાઈભાંડુને ત્યજીને પત્નીનાં સગાંવહાલાંને પાળશે અને પેષશે.
માથે બાંધેલા જોડાના અર્થ એટલો જ કે પુરુષ સ્ત્રીને ગુલામ બની જશે અને સ્ત્રીઓ રાજ કરશે.
એક ઘડાથી છ ઘડા ભરાય પણ છયે ધાથી એક ઘડો ન ભરી શકાય. એટલે મા-બાપ પોતાના સાત-આઠ પુત્રોનું પોષણ કરો પરંતુ બધા છે!કરા સાથે મળીને પણ માતા-પિતાને માંહ પાળે.’
યુધ્ધદિરે જિજ્ઞાસા વ્યક્ત કરતાં પૂછ્યું
આપ ણ છે?'
*
પેલાએ પ્રત્યુત્તર વાળ્યો : ' હું કળિયુગ છું અને કળિયુગની ઝલક દેખાડવા જ મે તમને આ વિવિધ દૃશ્યો બતાવ્યાં છે.’ આમ કહી તે આગળ ચાલતા થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org