SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અલગ અલગ સજા બાદશાહ અકબર પિતાના સિંહાસન ઉપર બિરાજમાન હા. વજીર અને દરબારીઓ પણ પોતપોતાનાં આસને ઉપર આરૂઢ હતા. આ સમયે કેટવાળે બાદશાહની સામે એક અપરાધી રજૂ કર્યો અને કહ્યું: “હજૂર ! આ માણસે ચોરી કરી છે.” બાદશાહે તેને નખશિખ નિહાળ્યો અને મીઠા અવાજે કહ્યું ઃ આ કામ તમારે માટે નથી. જાઓ હવેથી સારી રીતે રહેજો.” તેના ગયા પછી બીજ અપરાધીને લાવવામાં આવ્યો. તેણે પણ ચેરી જ કરી હતી. બાદશાહે તેને સારી રીતે જોયો, પછી ગેડી ગાળ દઈને કહ્યું: “ચાલે જ મારી સામેથી.” તે ચાલ્યો ગયે. હવે ત્રીજે ગુનેગાર રજૂ થયું. તેણે પણ ચેરીને જ ગુનો કર્યો હતો. તેના તરફ સામાન્ય નજરે જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy