________________
અતીતનાં અજવાળા
લેકેએ પ્રશ્ન કર્યો : “એ કેવી રીતે ?”
કલાકારે ગર્વથી કહ્યું : “હું મારી દશ મૂર્તિઓ બનાવીશ. અને જ્યારે યમરાજ આવશે ત્યારે ઝટ કરતક એ મૂર્તિઓની વચ્ચે છૂપાઈ જઈશ. તે સાચી વ્યક્તિ અને મૂર્તિ વચ્ચેનો ભેદ. નહિ કળી શકે. આમ મારે વાળ પણ વાંકે નહિ થાય.” - લેકેને વિશ્વાસ ન આવ્યું પરંતુ કલાકારને સંપૂર્ણ ખાતરી હતી કે તેની કલા ક્યારે ય એળે નહિ જાય. તે મૂર્તિઓ બનાવવામાં મશગૂલ થઈ ગયો અને એણે દશ મૂર્તિઓ ઘડી કાઢી. એક નવા ઓરડામાં તે બધી મૂર્તિઓ મૂકાવીને પિતે પણ તેમાં જઈ બેઠો. જોનારને એ ખબર નહોતી પડતી કે આમાં મૂર્તિઓ કઈ અને કલાકાર કેણ?” . . પિતાના બુદ્ધિકૌશલ્ય ઉપર તે વારી જતું હતું. એક દિવસ તે મૂર્તિઓ વચ્ચે બેઠો હતો ત્યાં જ યમરાજ આવી ગયા. કલાકારે યમરાજને ઓળખી લીધા. તરત જ તે નિઃસ્તબ્ધ બનીને બેસી ગયે. લાંબે વખત સુધી ઊંડાણપૂર્વક જેવા છતાં યમરાજ ઓળખી ન શક્યા કે આમાં કલાકાર કેણ છે અને મૂર્તિ કેણ છે.
- પછી યમરાજે બુદ્ધિથી કામ લીધું: “આ કે મૂર્ખ કલાકાર છે જે આ મૂર્તિઓ પણ એક સરખી નથી ઘડી શક્યો. કેઈનું નાક સીધું છે તે કોઈનું વાંકુ, કેઈનું જાડું છે તે કોઈનું પાતળું. એકે મૂર્તિમાં ઠેકાણું નથી”
કલાકારે પિતાની કડવી ટીકા સાંભળી તે જ તે ચીસ પાડી ઊડ્યો કે “મારી કલાને કણ પડકાર કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org