________________
કલાકારની ટીકા
૧૬૭
તુરત યમરાજે તેનું ગળું પકડી લીધું અને કહ્યું: “હું જાણતા હતા કે સાચે કલાકાર પિતાની કલાની ટીકા કક્યારેય ન સાંભળી શકે. એ દષ્ટિએ જ મેં આ યુક્તિ કરી. હવે ચાલ સારી સાથે.”
કલાકાર બિચારે હવે શું કરી શકે તેમ હતું ? તેણે જવું જ પડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org