SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કલાકારની ટીકા ૧૬૭ તુરત યમરાજે તેનું ગળું પકડી લીધું અને કહ્યું: “હું જાણતા હતા કે સાચે કલાકાર પિતાની કલાની ટીકા કક્યારેય ન સાંભળી શકે. એ દષ્ટિએ જ મેં આ યુક્તિ કરી. હવે ચાલ સારી સાથે.” કલાકાર બિચારે હવે શું કરી શકે તેમ હતું ? તેણે જવું જ પડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy