________________
પરીક્ષા
અનિલકાત ઉર્જનને એક બુદ્ધિમાન અને પ્રતિષ્ઠિત શેઠ હતું. તેના ઘરમાં ધનના ઢગલા ખડકાયેલા હતા. તેની પત્નીપ્રતિભા પણ તેની પેઠે જ બુદ્ધિશાળી હતી. પરંતુ તેને મેળો ખાલી હોવાથી તે હંમેશાં ઉદાસ રહેતી.
અનિલકાત તેને સમજાવતે કે તું રાતદિવસ ચિંતા ન કર, જે ભાગ્યમાં લખ્યું હશે તો જરૂર પુત્ર થશે.
પ્રતિભા: “નાથ! પુત્ર વિના આ વિરાટ વૈભવ શા કામને?'
અનિલકાતઃ “તું આંસુ ન સાર. આજે મને એક મહાન સંત મળ્યા હતા. તેમણે કહ્યું કે તારે એક પુત્ર થશે.”
તે જ રાત્રે પ્રતિભાને સ્વપ્ન આવ્યું કે ગંભીર ગર્જના કરતા એક સિંહે તેના મુખમાં પ્રવેશ કર્યો.
પ્રતિભા સમજી ગઈ કે હવે મારે એક તેજસ્વી પુત્રરત્ન થશે. અનિલકાન્તની વાત સાચી પડી. પ્રતિભાની પ્રસન્નતાનો પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org