SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સમશ્યાના ઉકેલ ૧૫૩ ડોશી તરત જ પોતાની દીકરીને મેલાવી આવી, યુવકે પેલા ચમકદાર હીરો કાઢીને છોકરીના હાથમાં મૂકી દીધે!. મૂલ્યવાન હીરાને એ તુરત જ ઓળખી ગઇ અને પોતાની પ્રતિજ્ઞા મુજબ યુવકના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. વૃદ્ધાએ એ બન્નેનાં લગ્ન કરાવી દીધાં. યુવક લઈને પોતાને ઘેર આવ્યેા. આમ તેની ગરીબી સદાને માટે દૂર થઈ ગયાં. જ્ઞાની પુરુષ પાસે ભલે તેણે પે!તાની સમશ્યા નહાતી રજૂ કરી પરંતુ ખીજ ત્રણની સમશ્યાઓને પ્રાધાન્ય આપ્યુ તે તેની પરોપકારવૃત્તિને લીધે એની સમશ્યાએને ઉકેલ આપે આપે જ થઈ ગયા. Jain Education International ધન અને પત્ની અને એકલતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy