________________
આદર્શ ભાવના
બંગાળમાં વૈષ્ણવ ધર્મને પ્રચાર, પ્રસાર અને વિસ્તાર કરવાનું શ્રેય શ્રીચૈતન્યને છે.
એક દિવસ તેઓ કઈક ગામ જવા નીકળ્યા. તામાં એક બહુ મોટી નદી આવી. જે હોડીની મદદ વિના પાર થઈ શકે તેમ ન હતી. બીજા મુસાફરો સાથે ચેતન્ય પણ હોડીમાં બેઠા અને નદીનાં નિર્મળ જળ નિહાળવા લાગ્યા.
એટલામાં એક વ્યક્તિએ એમને હચમચાવી નાંખતાં કહ્યું : “અરે! ચૈતન્ય તું? મને ન ઓળખ્યો? હું તે તારે બાળ-મિત્ર ગદાધર છું. આજ બહુ વર્ષો પછી તારા દર્શન થયાં.”
ચૈતન્ય મિત્ર ગદાધર ! હું પ્રકૃતિની શોભા નીરખી રહ્યો કહતે. એટલે તારા તરફ ધ્યાન જ ન ગયું.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org