________________
દાનવીર મહાકવિ માઘ
તિહાસના જાણકારને મહાકવિ માઘનુ નામ તે। અજાણ ન જ હાય. એમને જન્મ રાજસ્થાનના શ્રીપાલનગરમાં થયા હતા. જે હાલમાં ભિન્નમાલ તરીકે ઓળખાય છે. એમના પિતા એ યુગના બહુ મેાટા ધનવાન હતા. પિતાએ એક સારા જ્યાતિષી પાસે એમની જન્મપત્રિકા અનાવડાવી. જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું : ‘ જિંદગીના પૂર્વાર્ધમાં એમની સત્તિ ઉત્તરેત્તર વધતી રહેશે, પરંતુ જીવનના સંધ્યાકાળે એમનું બધું જ ધન નાશ પામશે.’
પુત્રનું ભાવિ જીવન ખૂબ જ સુખની ક્ષણોમાં વીતે એ માટે એમણે એક અમૂલ્ય રત્નહાર બનાવડાવ્યા જેમાં ત્રીસ હુજાર કિંમતી રત્નો જડાવ્યાં. પિતાએ વિચાર કર્યાં, કે જો પુત્ર ઉડાઉ સ્વભાવને થાય અને તેનુ આયુષ્ય સો વર્ષનું હાય તે રાજના હિસાબે એક એક રત્ન પૂરતું થઈ રહે. માને ભણાવવા માટે પણ એમણે ઘણું ધન ખર્યું. સંસ્કૃત ભાષાના માધ મૂર્ધન્ય વિદ્વાન અન્યા. એક દિવસ અપાર સંપત્તિ છેડીને પિતા સ્વર્ગે સિધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org