________________
સમસ્યાને ઉકેલ
એક યુવક હતો. તેનું જીવન સત્યનિષ્ઠ અને પરેપકારી હતું પરંતુ તેની પાસે સંપત્તિને અભાવ હતે. તે ઘરમાં એકલે રહે. આ એકલતા તેને હમેશાં ખટક્યા કરતી. એક દિવસ તેણે કુળદેવીની ઉપાસના કરી અને આ એકલતા તથા ગરીબીથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી.
દેવી યુવકની સત્યનિષ્ઠા તથા કર્તવ્યપરાયણતા ઉપર પ્રસન્ન થયાં. તેમણે કહ્યું : “પુત્ર ! તારી સમશ્યાઓનું સમાધાન એક જ્ઞાનને પુરુષ કરશે, જે અહીંથી ચાર જોજન દૂર ઉત્તરમાં રહે છે. તું એમની પાસે ચાલ્યો જા.”
આશાભર્યો તે યુવક તુરત જ તે દિશામાં ચાલવા લાગ્યું. તે એટલે ગરીબ હતો કે વાહનભાડા જેટલાં નાણાં પણ તેની પાસે ન હતાં. વળી ચાલવાન મહાવરો પણ નહોતે. આમ છતાં સાહસ કરીને તે ચાલતે થયે. એક જ જન કાપતાં તો તે એટલે થાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org