________________
અણમલ જીવન : કેડીને મેલ
એક રાજા વહેલી સવારે જંગલમાં ફરવા નીકળ્યો. જંગલમાં તે ઘણે દૂર નીકળી ગયો. બપોર થવા આવી અને રસ્તો પણ ભૂલી ગયો, ભૂખ અને તરસથી તેના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. રસ્તો શોધતાં શોધતાં તે એક જંગલવાસીની ઝુંપડી આગળ જઈ પહોંચ્યો. ત્યાં ભીલ રહેતું હતું. ભીલે રજાનું પ્રેમથી સ્વાગત કર્યું તેથી રાજ પ્રસન્ન થયો.
વિદાય વેળાએ રાજાએ કહ્યું : “હું તારી સજનતા અને માનવતાર્યા વ્યવહારથી પ્રસન્ન થયો છું, આથી મારો આ ચંદનબાગ તને ભેટ આપું છું જેનાથી તારું જીવન આનંદમય બની જશે.”
ચંદનવન મળતાં જ વનવાસી રાજી રાજી થઈ ગયો. પરંતુ ચંદનનું મહત્ત્વ શું છે અને તેનાથી શા લાભ થાય તેની ગતાગમ તેને ન હતી. તેણે વિચાર્યું : “આ ઝાડના કોલસા બનાવી અને બાજુના શહેરમાં વેચવામાં આવે તો સારી કમાણ થાય.” તેણે
અ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org