SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અણમલ જીવન : કેડીને મેલ એક રાજા વહેલી સવારે જંગલમાં ફરવા નીકળ્યો. જંગલમાં તે ઘણે દૂર નીકળી ગયો. બપોર થવા આવી અને રસ્તો પણ ભૂલી ગયો, ભૂખ અને તરસથી તેના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. રસ્તો શોધતાં શોધતાં તે એક જંગલવાસીની ઝુંપડી આગળ જઈ પહોંચ્યો. ત્યાં ભીલ રહેતું હતું. ભીલે રજાનું પ્રેમથી સ્વાગત કર્યું તેથી રાજ પ્રસન્ન થયો. વિદાય વેળાએ રાજાએ કહ્યું : “હું તારી સજનતા અને માનવતાર્યા વ્યવહારથી પ્રસન્ન થયો છું, આથી મારો આ ચંદનબાગ તને ભેટ આપું છું જેનાથી તારું જીવન આનંદમય બની જશે.” ચંદનવન મળતાં જ વનવાસી રાજી રાજી થઈ ગયો. પરંતુ ચંદનનું મહત્ત્વ શું છે અને તેનાથી શા લાભ થાય તેની ગતાગમ તેને ન હતી. તેણે વિચાર્યું : “આ ઝાડના કોલસા બનાવી અને બાજુના શહેરમાં વેચવામાં આવે તો સારી કમાણ થાય.” તેણે અ-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy