________________
અતીતનાં બે વા
વાસક્રિકે પુત્રની વાત માની તે પ્રમાણે કર્યું. તેની પત્નીએ એ વાત સાંભળી અને શાકથને વિચાર કરતાં જ ધ્રુજી ઊંડી, તેને થયુ કે જો શાકવ આવશે તે તેનું ભાવિ જીવન ખરાબ થઈ જશે. તેણે દીકસને ખેાલાવીને કહ્યું : તુ તારા પિતાનેે કહીને મારા અપરાધ માફ કરાવી દે મને મને પાછી ઘરમાં તેડાવી લે ભવિષ્યમાં હું કારેય એવુ કામ નહિ કરું.'
સાંજે પિતા ઘેર આવ્યા ત્યારે પુત્રે કહ્યુ : ‘દંપતાજી ! મારી માતા પાછી આવવા માગે છે, તેણે સાચા મનથી માફી માગી છે. ગમે તેવી તો પણ તે મારી મા છે.'
વાસટ્ટિક મેલ્યા : · જો તારી ઇચ્છા હોય તે ખેલાવી લાવ.’
પુત્ર ગયા અને માતાને લાવ્યો, તેણે આવી અને પતિ તથા સસરાની માફી માગી. સુયોગ્ય પુત્રને લીધે વેરાન બની ગયેલ જીવન ફરીથી હરિયાળાં બની ગયાં. સુયેાગ્ય પુત્રે પોતાના પિતાને તે પાપમાં પડતાં બચાવ્યા જ પરંતુ સાથેાસાધ માતાને પણ પતનની ઊંડી ખાઈમાંથી ઉગારી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org