________________
અતીતનાં અજવાળાં
ગીને પણ દેવવાણી મિયા થવાથી આશ્ચર્ય થયું. તેણે એ જ રાત્રે ફરીથી દેવનું આવાહન કર્યું.
દેવે કહ્યું : “ભાગ્ય પુરુષાથીને જ મદદ કરે છે. અસ્સારાજે સંયમ, ધૈર્ય અને સાહસ સાથે પરાક્રમ કર્યું છે તેથી સફળતા તેને જ મળી છે. પુરુષાર્થ દેવવાણી પણ મિથ્યા કરી શકે છે.”
–બૌદ્ધ સાહિત્યમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org