________________
શનિવાર
ના
ને? બધા જ ગાઢ નિદ્રામાં પડ્યા હતા. તે એકલી જ નદીકિનારા તરફ ચાલતી થઈ
એકાએક જ વરરાજાની આંખ ખૂલી ગઈ. પત્નીની હિલચાલ જાણવા તે.. પણ ધીમેથી તેની પાછળ પાછળ ચાલ્યો. અંધારી રાત, ભયાનક જંગલ અને એકલી નવોઢાને આ રીતે નદી તરફ જતી જોઈને તેના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. કેઈ પણ જાતને અવાજ કર્યા વગર તે એની પાછળ પાછળ ચાલી રહ્યું હતું.
નવોઢા નદી તટે પહોંચી અને જોયું તે ઝાડીઓની વચ્ચે એક શબ પડયું હતું. ઘસડીને એને તે બહાર લઈ આવી. અને તેની જાંઘનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું તો માલુમ પડ્યું કે ત્યાં ટાંકા લીધેલા હતા. યુવતીએ પોતાની પાસેથી ચા કાઢીને શબની જાંઘ ચીરી, ચારેય અણમોલ રત્નો કાઢી લીધાં. રત્નો લઈ નદીમાં સ્નાન કરીને તે પિતાના પડાવ પર પાછી આવી ગઈ અને ઊંધી ગઈ. તેને સહેજ પણ સંદેહ ન હતું કે કેઈક તેનો પીછો કરી રહ્યું છે.
" વરરાજાએ આ દૂરથી જોયું એટલે એને ખાતરી થઈ ગઈ કે તેની પત્ની ડાકણ છે અને મડદાંનું માંસ ખાઈ આવી છે. જે કક્યારેક એને આ રીતનું માંસ નહિ મળે તે તે મને જ ખાઈ જશે. એને બધે જ આનંદ ઓસરી ગયો. બધાં રંગીન સપનાં ધૂળમાં મળી ગયાં.
નવોઢા સાસરે પહોંચી. એણે મનમાં અનેક કલ્પનાઓ ગૂંથી હતી, પરંતુ પતિની સખત નારાજ જોઈને જ તે ગભરાઈ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org