________________
ગ્રહાયજ્ઞ
nog
આપી દીધા છે. એ જ રીતે મારો ભાગ પણ તેને જ ધરી દેશે.મારી આ પ્રાર્થનાના અસ્વીકાર ન કરે.’
પત્નીના ઘણા ઘણા આગ્રહને વશ થઈ બ્રાહ્મણે તેને હિસ્સા પણ અતિથિને ખવડાવી દીધો. તેા પણ અતિથિની ક્ષુધા શાંત ન થઈ, તે પહેલાં કરતાં પણ વધારે ઉદાસ બની ગયે!.
આ જોઈ બ્રાહ્મણ-પુત્રે કહ્યું : ‘ મારા ભાગને આ લેટ લે અને અતિથિને ખવડાવી દે.'
પિતાએ કહ્યું : વૃના પ્રમાણમાં યુવકને વધુ ભૂખ લાગે છે. આથી તારા હિસ્સો હું તેને ન આપી શકું.'
'
પુત્ર: વૃદ્ધ થયેલા પિતાની રક્ષાને ભાર પુત્રને શિર રહે છે, આથી મારા હિસ્સા સ્વીકારે અને આ અ-ભૂખ્યા અતિથિને તૃપ્ત કરશે.’
પુત્રની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ રાજી થયે!. અને તેને હિસ્સા અતિથિને આપી દીધા, આમ છતાં ભરાયું. બ્રાહ્મણ કિ ંક વ્યવિમૂઢ થઈ ગયા. કેવી રીતે તૃપ્ત કરવા ? એ પ્રશ્ન તેને સતાવવા લાગ્યો.
અતિથિનુ પેટ ન હવે આ અતિથિને
r
એ જ વખતે પુત્રવધૂ મેલી: ‘હું મારા ભાગ પણ અતિથિદેવને સમર્પિત કરું છું. આ એમને ખવડાવી દે.'
બ્રાહ્મણે કહ્યું : · પુત્રી! તું હજી તે નાની બાળ છે. તે કેટલાં દુઃખ સહન કર્યાં છે? ભૂખને લીધે તારું શરીર દુળ થઈ. ગયું છે. તને ભૂખી રાખીને અતિથિને દાન દેવું એ ન્યાય નથી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org