SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહાયજ્ઞ nog આપી દીધા છે. એ જ રીતે મારો ભાગ પણ તેને જ ધરી દેશે.મારી આ પ્રાર્થનાના અસ્વીકાર ન કરે.’ પત્નીના ઘણા ઘણા આગ્રહને વશ થઈ બ્રાહ્મણે તેને હિસ્સા પણ અતિથિને ખવડાવી દીધો. તેા પણ અતિથિની ક્ષુધા શાંત ન થઈ, તે પહેલાં કરતાં પણ વધારે ઉદાસ બની ગયે!. આ જોઈ બ્રાહ્મણ-પુત્રે કહ્યું : ‘ મારા ભાગને આ લેટ લે અને અતિથિને ખવડાવી દે.' પિતાએ કહ્યું : વૃના પ્રમાણમાં યુવકને વધુ ભૂખ લાગે છે. આથી તારા હિસ્સો હું તેને ન આપી શકું.' ' પુત્ર: વૃદ્ધ થયેલા પિતાની રક્ષાને ભાર પુત્રને શિર રહે છે, આથી મારા હિસ્સા સ્વીકારે અને આ અ-ભૂખ્યા અતિથિને તૃપ્ત કરશે.’ પુત્રની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ રાજી થયે!. અને તેને હિસ્સા અતિથિને આપી દીધા, આમ છતાં ભરાયું. બ્રાહ્મણ કિ ંક વ્યવિમૂઢ થઈ ગયા. કેવી રીતે તૃપ્ત કરવા ? એ પ્રશ્ન તેને સતાવવા લાગ્યો. અતિથિનુ પેટ ન હવે આ અતિથિને r એ જ વખતે પુત્રવધૂ મેલી: ‘હું મારા ભાગ પણ અતિથિદેવને સમર્પિત કરું છું. આ એમને ખવડાવી દે.' બ્રાહ્મણે કહ્યું : · પુત્રી! તું હજી તે નાની બાળ છે. તે કેટલાં દુઃખ સહન કર્યાં છે? ભૂખને લીધે તારું શરીર દુળ થઈ. ગયું છે. તને ભૂખી રાખીને અતિથિને દાન દેવું એ ન્યાય નથી.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy