SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અતીતનાં અજવાળા પુત્રવધૂએ કહ્યું : “આપ મારા પતિના પિતા છે–ગુરુના પણ ગુરુ છે. મારે ભાગ આપે સ્વીકારે જ જોઈએ.” આ સાંભળતાં જ બ્રાહ્મણના આનંદને પાર ન રહ્યો. તેણે પુત્રવધૂને હિસ્સો પણ અતિથિ સમક્ષ મૂકી દીધો. અતિથિએ તે ખાઈને તૃપ્તિ માણતાં કહ્યું: “તમારાં દાનથી -હું સંતુષ્ટ છું.” સમાપ્તિ કરતાં નેળિયે આગળ બેઃ “એ સમયે જ હું ત્યાં જઈ ચડ્યો. લેટની એ સુગંધથી જ મારું માથું સોનાનું થઈ ગયું. વેરાયેલા લેટમાં આળોટતાં જ એના કણેકણથી મારું મારું અધું શરીર સેનેરી થઈ ગયું. આ પછી હું અનેક જગ્યાઓએ ગે, પરંતુ બાકીનું અડધું શરીર સેનેરી ન બન્યું. આ મહાન યજ્ઞની વાત સાંભળીને હું અહીં આવ્યું કે જેથી બાકીનું શરીર પણ સોનેરી થઈ જાય પરંતુ મારી આશા પૂર્ણ ન થઈ. આથી જ મેં કહ્યું કે એ મહાન યજ્ઞની બરાબરી આપને યજ્ઞ ન કરી શકે. એ મહાન દાન સમાન આપનું દાન નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy