________________
પ્રશ'મા
૨૭
મોટા થયા પછી પણ જ્યારે કાઈ તેની પ્રશ ંસા કરતુ ત્યારે
તેને તુરત જ યાદ આવતું કે પ્રશ ંસા કરીને કાંક આ માણસ પોતાનાં હથિયાર તે નથી સજાવતે ? મને પોતાની ચુંગાલમાં તે નથી ફસાવતા ને?
પ્રશંસા એવી ચીકણી જમીન છે કે એના પર બરાબર ચાલવું ખૂબ જ મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org