________________
માનવતાના વ્યવહાર
કરી શકે તેમ હતા અને તેમની વિજયપતાકા લહેરાઈ ઊઠત. પરંતુ તેમણે વિચાર્યું: “ માનવતાનું એ ઘોર અપમાન છે, ભલે દુશ્મન હોય પણ તેણે મારા પર વિશ્વાસ મૂકીને અનાજ માટે પ્રાર્થના કરી છે, એટલે ભૂખ્યાને ભોજન આપવું એ મારું કર્તવ્ય છે.”
એમણે એ જ સમયે ધ્યાથી કવિત થઈને પાંચ હજાર પિઠિયા ઉપર લદાવીને ખાવા-પીવાને સામાન નિઝામની સેનામાં એકલી આપે.
શત્રુ પ્રત્યે બાજીરાવે કરે આ વ્યવહાર તેના સાથીદારોને પપદ બ આવ્યો પરંતુ બાજીરાવે તે તરફ ધ્યાન ન દીધું બાજીરાવની સહદયતા અને માનવતાપૂર્ણ સદ્વ્યવહાર જોઈને નિઝામ બાદશાહ પાણી પાણી થઈ ગયો. શ્રદ્ધાથી એમનું માથું મૂકી ગયું. તેમણે કહ્યું: “બાજીરાવ માનવ નહિ પરંતુ મહામાનવ છે.”
- જે વિરાટ શત્રુ સેનાને આજ સુધી છતી નહોતી શકાઈ તે જ શત્રુ સેના માનવતાભર્યા સંરહેવારથી થોડી જ ક્ષણોમાં જિતાઈ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org