________________
મહાય
કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું. યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બેઠા. અશ્વમેધ યજ્ઞ યોજાયો. યજ્ઞમાં આર્યાવર્તના મોટા મોટા રાજાએ એકઠા થયા. આનંદપૂર્વક યજ્ઞ પૂર્ણ થયો, સર્વત્ર ઉષણા કરવામાં આવી કે જેને જે જોઈએ તે માગી લે. મહારાજા યુધિષ્ઠિર છૂટી હાથે આપશે. હજારો લેકે ધન લેવા હાજર થયા.
યજ્ઞને અંતિમ દિવસ હતે. યજ્ઞશાળામાં એક વિચિત્ર નેળિયે આવ્યો. એનું અધું શરીર સેનેરી હતું અધું સાધારણ નેળિય છે. આવતાં જ તેણે ત્યાં હાજર રહેલ રાજા-મહારાજા અને બ્રાહ્મણ વિકાનના સમુદાયને સંબોધીને માનવવાણુમાં કહ્યું :
અમે મહાન યજ્ઞ કર્યો છે એવું વિચારીને આપ સૌ મનમાં ખુશી થતા હશો. પરંતુ એ આપ લેકેને ભ્રમ છે. આ કુરુક્ષેત્ર પર
આનાથી પણ પહેલાં એક મહાન યજ્ઞ થઈ ચૂક્યું છે. એક ગરીબ બ્રાહ્મણે એક શેર લોટ અતિથિને દાનમાં આવ્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org