________________
રીઝ અને ખીજ
મહારાજા અમનસિંહ ખૂબ જ મનમોજી, અલ્લડ અને સરલ હદયના હતા. સવારીના તેઓ ખૂબ જ શોખીન હતા. સવારી માટે તેમણે એક હાથી રાખ્યું હતું. હાથી પર એક વિશાળ ઝૂલા નાંખવામાં આવતી. આ સ્કૂલમાં સોનાચાંદીથી ભરતકામ કરવામાં આવ્યું હતું. અને હજારે મૂલ્યવાન હીરા-મોતીનું જડતર કરવામાં આવ્યું હતું આ મૂલ દેખાવમાં ખૂબ સુંદર હતી.
એક વાર રાજાની સવારી નીકળી હતી. એક વાળંદ હાથીની પાછળ પાછળ ચાલતો હતો. ચમકદાર હીરા જોઈને એનું મન લલચાયું. આમતેમ જોઈ લેકેની નજર ચુકાવીને તેણે સ્કૂલમાંથી એક હીર કાઢી લીધે. રાજા અમનસિંહે તેને હીરે કઢતાં જોઈ લીધે. એમને ખૂબ જ ગુસ્સો આવ્યો. એને સજા આપતાં તેમણે સિપાઈઓને હુકમ કર્યો : “આ વાળંદને લઈને તળાવ પર જાઓ અને એના પ્રાણ નીકળી જાય ત્યાં સુધી તેને ખૂબકાં ખવડાવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org