________________
સયાજીરાવ
આ પ્રસંગ વડેદરાના મહારાજા સયાજીરાવના સમયને છે.
સવારને સમય હતો, એક મહિલા જંગલમાંથી છાણાં એકઠાં, કરી રહી હતી. તેણે છાણાંથી એક મોટો બધે ટોપલે ભરી લીધે, પરંતુ એ એટલે વજનદાર થઈ ગયે કે પિતાના હાથથી ઉઠાવીને તે માથા પર રાખી શકે તેમ ન હતી. તે કઈ વટેમાર્ગુની રાહ જોઈ રહી હતી. એ જ વખતે તેને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. તે બહેન રસ્તો છેડી બાજુ પર થઈ ગઈ છેડી જ વારમાં બે છેડે સવારે સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થઈ ત્યાંથી નીકળ્યા.
“ભાઈ ! આ ટોપલે ઉપડાવવામાં મને મદદ કરશો ?” સ્ત્રીએ કહ્યું.
પ્રથમ ઘડેસવારે જવાબ દીધો: “જરૂર બહેન !' આટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org